Gujarat Board Ssc Result 2021

Gujarat Board Ssc Result ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની અખબારી યાદી જણાવે છે કે માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ-૧૦ અને સંસ્કૃત પ્રથમાના જુલાઇ-૨૦૨૧ પરીક્ષાના પુનરાવર્તીત(રીપીટર), ખાનગી અને પૃથ્થક વિદ્યાર્થીઓનું પરિણામ બોર્ડની વેબસાઇટ result.gseb.org પર તા.૨૫/૦૮/૨૦૨૧ ના રોજ સવારના ૦૮:૦૦ કલાકે જાહેર કરવામાં આવશે.

Taarak Mehta Ka Ooltah Chashmah: તમારા મનપસંદ 'જેઠાલાલ' એટલે કે દિલીપ જોશીની વાર્ષિક કમાણી જાણો

Gujarat Board Ssc Result માટે વિદ્યાર્થી તેઓનું પરિણામ પરીક્ષાનો બેઠક ક્રમાંક(Seat Number) ભરીને જોઇ શકશે. પરિણામ બાદના ગુણપત્રક/પ્રમાણપત્ર/S.R. શાળાવાર મોકલવાની જાણ બોર્ડ દ્વારા અલગી કરવામાં આવશે. ગુણચકાસણી કે દફતર ચકસાણીની કાર્યવાહી માટેની સૂચનાઓ હવે પછી મોકલી આપવામાં આવશે. આ અંગે નોંધાયેલ માધ્યમિક શાળાઓના આચાર્યશ્રીઓએ, વાલી, વિદ્યાર્થીઓએ નોંધ લેવી.


WhatsApp Group Join Now

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

WhatsApp ગ્રૂપમાં જોડાવો!