GSRTC ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા કંડક્ટર ની પરીક્ષાની તારીખમાં ફેરફાર

કંડકટર કક્ષાની જાહેરાત ક્રમાંક : GSRTC/201920/32 અન્વયે નિગમની વેબસાઈટ https://gsrtc.in ઉપર તા.૨૭/૪/૨૦૨૧ ના રોજ પ્રસિધ્ધ કરાયેલ આખરી મેરીટયાદીના ઉમેદવારોની O.M.R. આધારીત હેતુલક્ષી લેખિત પરીક્ષાનું આયોજન તા.૨૯/૮/૨૦૨૧ ના રોજ કરવામાં આવેલ હતું.

PGVCL વિદ્યુત સહાયક જુનિયર એન્જિનિયર ઇલેક્ટ્રિકલ ભરતી 2021 | 

પરંતુ, અનિવાર્ય સંજોગોને કારણે સદરહુ તારીખને બદલે તા.૫/૯/૨૦૨૧ના રોજ પરીક્ષાનું આયોજન હાથ ધરવામાં આવનાર હોઈ, સદરહુ ઉમેદવારોની પરીક્ષા માટેની હોલટીકીટ, પરીક્ષાનો સમય, પરીક્ષા સ્થળની સુચનાઓ હવે પછી નિગમની વેબસાઈટ https://gsrtc.in ઉપર પ્રસિધ્ધ કરવામાં આવશે જેની સબંધિત ઉમેદવારોએ નોંધ લેવી.

WhatsApp Group Join Now

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

WhatsApp ગ્રૂપમાં જોડાવો!