રજીસ્ટર્ડ થયેલી બિન સરકારી ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક/જુના શિક્ષકની ભરતી પ્રક્રિયા વર્ષ-૨૦૧૬

02-12-2016 બીજો તબક્કો (બિન સરકારી અનુદાનિત શાળા)

જીલ્લા ફાળવણી થયેલ ઉમેદવારોને ફાળવવામાં આવેલ સબંધિત જીલ્લામાં જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા નિયત કરવામાં આવેલ કેમ્પના સ્થળે શાળા પસંદગી અંગે તા. ૦૩.૧૨.૨૦૧૬ સવારે ૧૦.૦૦ કલાકે જરૂરી આધારો સાથે હાજર રહેવું.જીલ્લા કક્ષાએ હાજર ન રહેનાર ઉમેદવારોને ભવિષ્ય માં શાળા પસંદગીનો હકદાવો રહેશે નહિ.વધારે માહીતી માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો.
                        માહિતિ

WhatsApp Group Join Now

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

WhatsApp ગ્રૂપમાં જોડાવો!