10 પાસ માટે GSRTC અમદાવાદમાં પરીક્ષા વગર સીધી ભરતી, છેલ્લી તારીખ : 27-06-2023

GSRTC

GSRTC  ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ અમદાવાદમાં ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

  • સંસ્થાનું નામ :ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ
  • પોસ્ટનું નામ :વિવિધ
  • નોકરીનું સ્થળ :અમદાવાદ, ગુજરાત
  • નોટિફિકેશનની તારીખ :07 જૂન 2023
  • ફોર્મ ભરવાની શરુવાતની તારીખ : 08 જૂન 2023
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : 27 જૂન 2023
  • ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક :gsrtc.in

GSRTC અમદાવાદમાં પરીક્ષા વગર સીધી ભરતી મહત્વની તારીખ

મિત્રો આ ભરતી ની નોટિફિકેશન GSRTC અમદાવાદ ઘ્વારા 07 જૂન 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 08 જૂન 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 27 જૂન 2023 છે.

GSRTC અમદાવાદમાં પરીક્ષા વગર સીધી ભરતી પોસ્ટનું નામ

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ અમદાવાદ દ્વારા વેલ્ડર, એમ.વી.બી.બી, ઈલેક્ટ્રીશિયન, મશીનિષ્ટ, હેલ્થ સેનેટરી ઇન્સ્પેકટર, શીટ મેટલ વર્કર, પેઈન્ટર તથા મોટર મિકેનિકની એપ્રેન્ટિસ પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.

GSRTC અમદાવાદમાં પરીક્ષા વગર સીધી ભરતી લાયકાત

આ ભરતીમાં અરજી કરવા માટે તમારે જે તે ટ્રેંડમાં આઇટીઆઈ પાસ અથવા ધોરણ 10/12 પાસ કરેલું હોવું જોઈએ. લાયકાત સંબંધી તમામ માહિતી માટે એક વખત જાહેરાત અવશ્ય વાંચી લેવી.

GSRTC અમદાવાદમાં પરીક્ષા વગર સીધી ભરતી પસંદગી પ્રક્રિયા

ઉમેદવારની પસંદગી ઓફલાઈન માધ્યમથી અરજી કર્યા બાદ લાયક ઉમેદવારનું ઇન્ટરવ્યૂ લઇ પછી કરવામાં આવશે.

GSEB દ્વારા આજે ધોરણ 10 જુલાઈ પૂરક પરીક્ષા 2023 અંગે શું કરી જાહેરાત |

GSRTC અમદાવાદમાં પરીક્ષા વગર સીધી ભરતી પગારધોરણ

ઉમેદવારની પસંદગી કર્યા બાદ તેમને માસિક કેટલો પગાર ચુકવવામાં આવશે તેનો GSRTC ઘ્વારા જાહેરાતમાં કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી પરંતુ આ એક એપ્રેન્ટિસ ભરતી હોવાથી ઉમેદવારને એપ્રેન્ટિસ એક્ટ અનુસાર પગાર ચુકવવામાં આવશે.

GSRTC અમદાવાદમાં પરીક્ષા વગર સીધી ભરતી કુલ ખાલી જગ્યા

મિત્રો GSRTC દ્વારા જાહેરાતમાં કુલ કેટલી જગ્યા માટે ભરતી કરવામાં આવી રહી છે તેનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.

GSRTC અમદાવાદમાં પરીક્ષા વગર સીધી ભરતી અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

જો તમે અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના પુરાવા રજુ કરવાના રહેશે.

  1. આધારકાર્ડ
  2. અભ્યાસની માર્કશીટ
  3. અનુભવનું સર્ટિફિકેટ (જો હોઈ તો)
  4. ફોટો
  5. સહી
  6. તથા અન્ય

GSRTC અમદાવાદમાં પરીક્ષા વગર સીધી ભરતી અરજી કઈ રીતે કરવાની રહેશે?

આ ભરતીમાં અરજી કરવા માટે ઇચ્છુક ઉમેદવારે સૌ પ્રથમ ભારત સરકારની વેબસાઈટ  www.apprenticeshipindia.gov.in પર રેજીસ્ટ્રેશન કરવાનું રહેશે તથા તેની પ્રિન્ટ કાઢી લેવાની રહેશે. ત્યારબાદ તમામ પુરાવાઓ જોડી તારીખ 08 જૂન 2023 થી 27 જૂન 2023 સુધીમાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ, મધ્યસ્થ યંત્રાલય, નરોડા પાટિયા, અમદાવાદ ખાતે રૂબરૂ જઈ ફોર્મ જમા કરાવવાનું રહેશે.

WhatsApp Group Join Now

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

WhatsApp ગ્રૂપમાં જોડાવો!