ગુજરાત સરકારનો ટેટ પરીક્ષા માટે મહત્વનો નિર્ણય,જાણો વિગત

ગુજરાત સરકારનો Tet પરીક્ષા માટે મહત્વનો નિર્ણય કરવામાં આવેલ છે.અનુસૂચિત જાતિ/અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત, વિકલાંગ અને આર્થિક રીતે નબળા વર્ગો (Econoinically Weaker Sections - EWS) ઉમેદવારોના કિસ્સામાં શિક્ષક યોગ્યતા કસોટી ૫૫ ટકા ગુણ મેળવી ઉત્તિર્ણ કરવાની રહેશે"

TET-II પરીક્ષામાં EWS કેટેગરી સમાવેશ કરવા બાબત:

1. શિક્ષણ વિભાગના ઉપરોક્ત ઠરાવ અંતર્ગત હવે આર્થિક રીતે નબળા વર્ગો (Economically Weaker Section+EWS) કેટેગરી ઉમેરવામાં આવેલ છે.

2. અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ વિકલાંગ અને આર્થિક રીતે નબળા વર્ગો (Economically Weaker Section-EW5) ઉમેદવારોના કિસ્સામાં વિભાગ-૧ અને ર બંન્નેમાં મળી ઓછામાં ઓછા 55% (82 ગુણ) મેળવેલ હશે તો જ પાસ ગણાશે તેમજ જનરલ કેટેગરીના ઉમેદવારો માટે વિભાગ-૧ અને ર બંન્નેમાં મળી ઓછામાં ઓછા 60% (90 ગુણ) મેળવેલ શે તો જ પાસ ગણાશે.

૩, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ વિકલાંગ અને આર્થિક રીતે નબળા વર્ગો (Economically Weaker Section-EWS) કેટેગરીના ઉમેદવારો માટે પરીક્ષા ફી 250/- (બસો પચાસ પુરા) જયારે સામાન્ય કેટેગરીના ઉમેદવારો માટેની પરીક્ષા ફી 350/- (ત્રણસો પચાસ પુરા) ભરવાની રહેશે.

4. જે EWS કેટેગરીના ઉમેદવારોએ અગાઉ TET પરીક્ષાના ફોર્મ જનરલ કેટેગરીમાં ભરેલ હોય તેવા ઉમેદવારોએ તા.૨૧/૧૨/૨૦૦૨ થી ૩૧/૧૨/૨૦૧૨ દરમ્યાન http://ojas.gujarnt.gov.in પર જઈ EWS કેટેગરી પસંદ કરવાની અને ફોર્મમાં જરૂરી સુધારો કરવાનો રહેશે.

5. ઉક્ત વિગતે જે ઉમેદવારો જનલર કેટેગરી માંથી FWK કેટેગરી મુજબનો સુધારો કરી તેવા ઉમેદવારોને ફોર્મ ભરવાની તારીખ પુર્ણ થયા બાદ જે બેંક એકાઉન્ટમાંથી પરીક્ષા ફી ભરેલ છે તે બેંક એકાઉન્ટમાં તફાવતની રકમ રૂ.૧૦૦/- રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા રીફન્ડ કરવા કાર્યવાહી કરાશે.

Ews


દિવ્યાંગતાના પ્રકારમાં Spinal deformity (SD) અને Spinal injury(St) નો સમાવેશ કરવા બાબત

1. શિક્ષણ વિભાગના ઉપરોક્ત ઠરાવ અંતર્ગત હવે દિવ્યાંગતા કેટેગરીમાં Spinal Deformity (SL) અને Spinal injury(SI) કેટેગરી ઉમેરવામાં આવેલ છે.

2. Spinal Deformity (SD) અને spinal injury(SI) કેટેગરીમાં આવતા ઉમેદવારોએ અગાઉ TET પરીક્ષાના ક્રોમ દિવ્યાંગતા ધ્યાને રાખ્યા વગર ફોર્મ ભરેલ હોય તેવા ઉમેદવારોએ તા.૨૧/૧૨/૨૦૨૨ થી ૩૧/૧૨/૨૦૧૨ દરમ્યાન http://ojas.tuatt.gov.in પર જઈ ફોર્મમાં જરૂરી સુધારો કરવાનો રહેશે.

3 Spinal Deformity (SD) અને spinal injury(SI) ઉમેદવારોએ ઉપરોક્ત મુજબનો સુધારો કરશે તેવા ઉમેદવારોને ફોર્મ ભરવાની તારીખ પુર્ણ થયા બાદ જ બેંક એકાઉન્ટમાંથી પરીક્ષા ફી ભરેલ છે તે બેંક એકાઉન્ટમાં તફાવતની રકમ રૂા.૧૦૦/- રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા રીફન્ડ કરવા કાર્યવાહી કરાશે.

રાજ્ય પરીક્ષા બોર્ડના તા.૧૭/૧૦/૨૦૨૨ના જાહેરનામાં દર્શાવેલ લઘુત્તમ લાયકાતની ટકાવારીમાં SC, ST, SEBC, EWS અને શારીરિક ખોડખાંપણવાળા ઉમેદવારોને ૫ % ની છુટ મળવાપાત્ર થશે. રાજ્ય પરીક્ષા બોર્ડના ના ૧૭/૧૦/૨૦૨૨ના જાહેરનામા ક્રમાંક:રાપબો/ TET /૦૨/૯૬૩-૯૭૦૯ની અન્ય બાબતો. જોગવાઇઓ યથાવત રહેશે. TET-1 પરીક્ષાના ફોર્મ ભરવાની અંતિમ તારીખ ૩૧/૧૨/૨૦૨૨ યથાવત છે.

WhatsApp Group Join Now

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

WhatsApp ગ્રૂપમાં જોડાવો!