મોબાઈલ ચાર્જરનો વાયર ટૂંકો કેમ હોય છે?

આજકાલ જોવા જઈએ તો મોબાઇલ ચાર્જર માં વાયરો ટૂંકા હોય છે અને તેને કારણે મોબાઇલ યુઝરના મનમાં સવાલ ઊઠે છે કે ચાર્જરનો વાયર કેમ ટૂંકો હોય છે?મોબાઇલ ચાર્જર ના વાયર ટૂંકા હોય છે અને લેપટોપ ના ચાર્જર ના વાયર લાંબા હોય છે.ચાલો આ સવાલ નો જવાબ જાણીએ.

રેડીએશન ને કારણે

જ્યારે ચાર્જર નો વાયર લાંબો હોય તો યુઝર ચાલુ ફોન પર વાતો જ કર્યા કરે અને યુઝર ને એવું લાગે કે ચાર્જિંગ ખતમ થોડું થાય છે? ચાર્જિંગ તો વધે જ છે ને.તેને કારણે યુઝર લાંબા સમય સુધી વાતો કરે તો રેડીએશન ને કારણે દિમાગ માં અસર થાય છે.

બેટરી બગડે ના એટલે

જ્યારે ચાર્જર નો વાયર લાંબો હોય તો આપણે ફોન ને વાપરતા હોય છે જેમાં ફોન પર વાત ચાલુ રાખીએ, ગેમ રમીએ, ચેટિંગ કરીએ.તેને કારણે ફોન માં એક બાજુ ચાર્જર ફોન ને ચાર્જ કરવાનું કામ કરે અને આપણે તેનો વપરાશ કરીને ફોન ના ચાર્જિંગ ને ખતમ કરવાનું કામ કરીએ.તેને કારણે બેટરી પર અસર પડે છે અને બેટરીની લાઈફલાઇન ઘટે છે.

Pensioners : આ તારીખ સુધીમાં તમારું Life Certificate સબમિટ કરવું , નહીં તો પેન્શન બંધ થઈ જશે! 

ભાવને ઘટાડવા

જ્યારે ચાર્જરનો વાયર લાંબો હોય તો તેમાં મટિરિયલ વધારે વપરાય અને પછી પેકેજિંગ ની પણ કોસ્ટ વધી જાય.ચાર્જર ને પછી અલગ પેક કરીને પણ આપવું પડે એટલે ચાર્જરનો વાયર ટૂંકો રખાય છે.ભાવ ઘટાડવા એપલ વાળા આઇફોન 12માં ચાર્જર નથી આપતા.

કર્મચારીઓ માટે સારા સમાચાર છે, DAને લઈને મોટી જાહેરાત 

કરંટને લીધે

જ્યારે ચાર્જરનો વાયર લાંબો હોય તો એમાં કરંટને સફર કરવામાં થોડું મોડુ પણ થઈ જાય અને જો વાયર ટૂંકો હોય તો કરંટ ઝડપથી પસાર થાય છે.આવા ઘણા કારણો છે અને જેમાં કારણો સાચા કે ખોટા પણ હોય શકે.તમને હવે જાણવા મળ્યું હશે કે ચાર્જરનો વાયર ટૂંકો કેમ હોય છે.


મોબાઈલ

WhatsApp Group Join Now

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

WhatsApp ગ્રૂપમાં જોડાવો!