General Knowledge Latest Current Affairs Quiz Part-7

 આ અગાઉ આપણે General Knowledge Latest Current Affairs Quiz Part- 1 to 6 નો અભ્યાસ કરી ચૂકેલ છીએ.અહી નીચે Competitive Exam Test ના 10 પ્રશ્નો ઓપ્શન સાથે આપેલા છે અને તેની નીચે આજ પ્રશ્નોની quiz આપેલ જે આપ start બટન પર ક્લિક કરીને play કરી શકો છો.

આ Quiz આપને UPSC, GPSC, C.T.O,CTI, Dy.so, Dy.Mamlatdar, PSI, ASI constable, Binsachivalay clerk, Junior clerk,TET, TAT, HTAT,HMAT , Departmental clerk exam વગેરે જેવી Competitive Exam માં ખુબજ ઉપયોગી સાબિત થશે.

General Knowledge Latest Current Affairs Quiz 

General Knowledge Current Affairs Competitive Exam Test


Question:36માં રાષ્ટ્રીય ખેલમાં કયા રાજ્યની પુરુષની ટીમે ટેબલ ટેનિસમાં ગોલ્ડ મેડલ જીત્યો છે ?

A) મેઘાલય

B) દિલ્લી

C)ગુજરાત

D) હિમાચલ પ્રદેશ

Question:પામ તેલ માટે ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ અને બીજા કયા દેશે ‘APOA’ નામનું સંગઠન બનાવ્યું છે ?

A) નેપાલ

B) સામાર

C)ભૂટાન

D) માલદીવ

 Question:કોના દ્વારા એકતાનગર ખાતે સેંટ્રલ બ્યૂરો ઓફ કોમ્યુનિકેશન દ્વારા આયોજિત પ્રદર્શન ખુલ્લુ મૂકવામાં આવ્યું?

A) ભૂપેન્દ્ર પટેલ (મુખ્યમંત્રી)

B) ઓમ બિરલ (લોકસભા અધ્યક્ષ)

C)આચાર્ય દેવવ્રત (રાજયપાલ)

D) ભૂપેન્દ્ર યાદવ (કેન્દ્રિય મંત્રી)

Question: ‘NASA' ના રોવરે કયા ગ્રહ પર કાર્બનિક પદાર્થની શોધ કરી છે ?

A) શુક્ર

B) બુધ

C) મંગળ

D) બૃહસ્પતિ

Question:T-20 ક્રિકેટમાં સૌથી વધુ સિક્સ લગાવનાર ક્રિકેટર કોણ બન્યું છે ?

A) ક્રિસ ગેલ

B) વિરાટ કોહલી

C) શિખર ધવન

D) રોહિત શર્મા

Question:ગુજરાતનાં કયા શહેરમાંથી છોડ આધારિત માંસ ઉત્પાદનનો પ્રથમ જથ્થો અમેરિકામાં નિકાસ કરવામાં આવ્યો છે ?

A) તાપી

B) વલસાડ

C) નડિયાદ

D) આહવા

Question:કેન્દ્રિય વિજ્ઞાન મંત્રી જિતેન્દ્ર સિંહે કઈ જગ્યાએ ગોલમેજ સમ્મેલનને સંબોધિત કરી છે ?

A) જાપાન

B) ફ્રાંસ

C) ઈંગ્લેન્ડ

D) અમેરિકા

Question:અંત્યોદય દિવસ ક્યારે મનાવવામાં આવ્યો ?

A) 27 સપ્ટેમ્બર

B) 23 સપ્ટેમ્બર

C) 26 સપ્ટેમ્બર

D) 25 સપ્ટેમ્બર

Question:ભારતીય સમચાર પત્ર એજન્સીના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી ?

A) દિલીમ ટીકીટ

B) મુકુલ વાસનીક

C) કે રાજા પ્રસાદ રેડ્ડી

D) પ્રવીણ ચાવડા

Question:1 ઓક્ટોબરના રોજ આયોજિત ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસમાં 5G સેવા કોણ લોન્ચ કરશે ?

A) નિર્મળા સિતારમણ

B) નરેંદ્ર મોદી

C)અનુરાગ ઠાકુર

D) અમિત શાહ

General Knowledge Current Affairs Competitive Exam Test



Time's Up
score:

Total Questions:

Attempt:

Correct:

Wrong:

Percentage:

WhatsApp Group Join Now

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

WhatsApp ગ્રૂપમાં જોડાવો!