૩% મોંઘવારી તફાવત ગણતરી સાત માસની

૩% મોંઘવારી તફાવત ગણતરી સાત માસની 

આજરોજ રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના કર્મચારીઓ માટે ૩% મોંઘવારી ની જાહેરાત કરેલ છે.અત્યારે કર્મચારીઓ કુલ ૩૧% મોંઘવારી મેળવી રહ્યા છે,જેમાં આ ૩% મોંઘવારીનો ઈજાફો થતા કુલ મોંઘવારી ૩૪% થઇ.આ ૩% મોંઘવારી કર્મચારીઓને જાન્યુઆરી ૨૦૨૨ થી મળવાપાત્ર થશે,એટલેકે ઓગસ્ટ ના પગારમાં રેગ્યુલર ૩%મોંઘવારી આવી જશે અને જાન્યુઆરી ૨૦૨૨ થી જુલાઈ ૨૦૨૨ સુધીનો સાત મહિનાનો તફાવત કર્મચારીઓને ત્રણ હપ્તામાં ચૂકવવામાં આવશે.

૩% મોંઘવારી તફાવત ગણતરી ઓનલાઈન સાત માસની 

અહી નીચે એક ઓટોમેટીક ઓનલાઈન કેલ્કયુલેટર આપવામાં આવેલ છે,જેમાં કર્મચારી પોતાનો જાન્યુઆરી ૨૦૨૨ માસનો બેજીક લખશે એટલે જુન સુધીનો બેજીક આવી જશે અને વચ્ચે કોઈ ફેરફાર બેજીકમાં હોઈ તો લખવો.અને જુલાઈ ૨૦૨૨ માં દરેક કર્માંચારી ને ઈજાફો આવેલ છે એટલે બેજીક ત્યાં બદલાશે તો તે કોલમમાં અવશ્ય નવો બેજીક લખવો અને  કેલ્કયુલેટ બટન પર ક્લિક કરશો એટલે તમને  મળવાપાત્ર સાત માસ ની કુલ  મોંઘવારી  ગણાઇ જશે.


૩% મોંઘવારી મુજબ ઓગસ્ટ માસના પગારની ઓટોમેટીક ઓનલાઈન ગણતરીી
da diff 3
       
  બેઝીક    ૩% તફાવત 
જાન્યુઆરી   
ફેબ્રુઆરી   
માર્ચ   
એપ્રિલ   
મેં   
જુન   
જુલાઈ   
કુલ તફાવત     
 
WhatsApp Group Join Now

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

WhatsApp ગ્રૂપમાં જોડાવો!