મોંઘવારી તફાવત ૫% ગણતરી માટેનું Online Calculator :7th Pay Commission dearness allowance calculator

7th Pay Commission dearness allowance calculator ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આજ રોજ ઓક્ટોબર-૨૦૧૯ થી ડિસેમ્બર-૨૦૧૯ સુધીના ત્રણ મહિનાના ૫% dearness allowance  એરીયર્સની ચુકવણી બાકી હતી તે મોંઘવારી તફાવત ચુકવવાની જાહેરાત કરેલ છે.

આ પણ વાંચો:નવા ઇજાફા અને ઘરભાડા અનુસાર જુલાઈ માસમાં આપનો પગાર કેટલો થશે તે જાણો

અહી નીચે એક 7th Pay Commission dearness allowance calculator  ગણતરી માટેનું online calculator આપેલ છે.અહિયાં આપે ઓક્ટોમ્બર-નવેમ્બર-ડીસેમ્બર ૨૦૧૯ ના કોલમ સામે આપે આપનો જે તે માસનો બેજીક લખવો અને calculator બટન પર ક્લિક કરવાથી ત્રણ માસનો ૫% લેખે મોંઘવારી તફાવત અને નીચે કુલ તફાવત  Automatic calculate થઇ જશે.

આ પણ વાંચો:28% મોંઘવારી તફાવત ઓનલાઈન ગણતરી કેલ્ક્યુલેટર જુલાઈ ૨૦૨૧

રાજ્ય સરકારના ૦૯ લાખ ૬૧ હજારથી વધુ અધિકારીઓ/કર્મચારીઓ અને પેન્શનરોને તા.૦૧.૦૭.૨૦૧૯ થી ૫% dearness allowance ભથ્થું આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો હતો. આ મોંઘવારી ભથ્થુ જાન્યુઆરી-૨૦૨૦ થી દર માસે પગાર સાથે ચુકવવામાં આવી રહેલ છે. તા.૦૧.૦૭.૨૦૧૯ થી તા.૩૧.૧૨.૨૦૧૯ સુધી એમ કુલ-૬ માસના dearness allowance ભથ્થાના તફાવતની રકમ રાજ્યના કર્મચારીઓ તથા પેન્શનરોને ચુકવવાનો નિર્ણય કર્યો હતો. તે પૈકી જૂલાઈ-૨૦૧૯થી સપ્ટેમ્બર-૨૦૧૯ના રકમની ચૂકવણી કરવામાં આવી હતી અને પૈકી રહેતા ઓક્ટોબર-૨૦૧૯ થી ડિસેમ્બર-૨૦૧૯ સુધીના ત્રણ મહિનાના dearness allowance ભથ્થાના એરીયર્સની ચુકવણી બાકી હતી. તે એરીયર્સની રકમ ઓગસ્ટ માસના પગારની સાથે ચુકવવાનો નિર્ણય કર્યો છે.

આ પણ વાંચોસરકારે હવે કેન્દ્રીય કર્મચારીઓનું HRA (House Rent Allowance) પણ રિવાઈઝ કરી નાખ્યું છે.

રાજ્ય સરકાર દ્વારા આ બાકી dearness allowance ભથ્થાના તફાવતની રકમ ચૂકવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સાતમાં પગારપંચનો લાભ મેળવતાં રાજ્ય સરકારના તથા પંચાયતના અધિકારીઓ / કર્મચારીઓ / પેન્શનરોને ઓક્ટોબર ૨૦૧૯ થી ડિસેમ્બર-૨૦૧૯ સુધી એમ ત્રણ મહિનાના dearness allowance ભથ્થાના આ એરીયર્સની રકમ ઓગસ્ટ માસના પગારની સાથે ચુકવાશે.


માસ બેજીક ૫% મોંઘવારી તફાવત
ઓક્ટોમ્બર ૨૦૧૯
નવેમ્બર ૨૦૧૯
ડીસેમ્બર ૨૦૧૯
કુલ તફાવત
WhatsApp Group Join Now

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

WhatsApp ગ્રૂપમાં જોડાવો!