બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓ માટે પગાર ચકારાણીની કામગીરી ચાલુ કરવા બાબત.

 ઉપર્યુક્ત વિષયના આપની કચેરીના તા.૧૧/૦૯/૨૦૨૦ ના પત્ર ક્રમાંક: ઉમશ/ઉમા-૨/ ૨૦૨૦/૪૬૫૩ થી અત્રે રજૂ કરવામાં આવેલ દરખાસ્તના સંદર્ભમાં જણાવવાનું કે, બિન સરકારી અનુદાનિત માદર્યમક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શૈક્ષણિક કર્મચારીઓ, નિવૃત્ત બિન શૈક્ષણિક કર્મચારીઓ તેમજ એકાકી-સંવર્ગ ગ્રંથપાલ મુજબના કર્મચારીઓના કિસ્સામાં નાણા વિભાગ દ્વારા આપવામાં આવેલ નીચે મુજબની સૂચના અન્વયે પગાર ચકાસણીની તથા ઉચ્ચતર ૫ગા૨ ધોરણની કામગીરી ચાલુ કરવા સંબંધિતોને સૂચના આપવા અંગે જરૂ૨ી કાર્યવાહી કરવા વિનંતી છે.

નવા ઇજાફા અને ઘરભાડા અનુસાર જુલાઈ માસમાં આપનો પગાર કેટલો થશે તે જાણો  |

(૧) બિન સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શૈક્ષણિક કર્મચારીઓ માટે હિન્દી પરીક્ષા અને કોમ્પ્યુટર કૌશલ્ય તાલીમ પરીક્ષા (સી.સી.સી.) પારા કરવાની જોગવાઈ આ વિભાગના તા.૦૧/૦૯/૨૦૨૦ ના ઠરાવ ક્રમાંક મશ/૧૨૧૯/૯૧૪/છ થી કરવામાં આવેલ હોઈ પગાર ચકારાણીની કામગીરી ચાલુ કરવા આથી મંજૂરી આપવામાં આવે છે. વધુમાં હિન્દી પરીક્ષા અને કોમ્પ્યુટર કૌશલ્ય તાલીમ પરીક્ષા (સી સી સી ) પરીક્ષા માટે સામાન્ય વહીવટ વિભાગની “ વખતો-વખતની સૂચનાઓ ધ્યાને લઇ કાર્યવાહી કરવાની રહેશે.

28% મોંઘવારી તફાવત ઓનલાઈન ગણતરી કેલ્ક્યુલેટર જુલાઈ ૨૦૨૧  |

(૨)બિન સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના બિન શૈક્ષણિક કર્મચારીઓ કે જેઓ તા.૦૧/૦૯/૨૦૨૦ ના ઠરાવ ક્રમાંક: મશબ/૧૨૧૯/૯૧૪/છ ની તારીખ પહેલા નિવૃત્ત થયેલ છે તેઓના કેસમાં ખાતાકીય પરીક્ષા જ ઉક્ત તા.૦૧/૦૯/૨૦૨૦ ના ઠરાવથી દાખલ થયેલ હોઈ, તે અગાઉ નિવૃત્ત થયેલ કર્મચારીઓના કેસમાં ખાતાકીય પરીક્ષા પાસ કરવાનો પ્રા ઉપસ્થિત થતો નથી. જેથી પગાર ચકાસણીની કામગીરી ચાલુ કરવા મંજૂરી આપવામાં આવે છે. વધુમાં હિન્દી પરીક્ષા અને કોમ્પ્યુટર કૌશલ્ય તાલીમ પરીક્ષા (સી.સી સી.) પરીક્ષા માટે સામાન્ય વહીવટ વિભાગની વખતો-વખતની સૂચનાઓ ધ્યાને લઈ કાર્યવાહી ક૨વાની રહેશે.

મોંઘવારી મુદ્દે ડેપ્યૂટી સીએમ નીતિન પટેલે નિવેદન આપ્યું: Dearness allowance news |

(૩) બિનસરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના ગ્રંથપાલ એકાકી-સંવર્ગ હોવાથી તેઓને બઢતી મળવાપાત્ર થતી નથી. જેથી તેઓના કેસમાં જો ખાતાકીય પરીક્ષા જ નિયત થયેલ ન હોય તો પરીક્ષામાંથી મુક્તિ આપવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. વધુમાં, ગ્રંથપાલ એકાકી સંવર્ગ હોઇ, અનુસૂચિ મુજબ જ ઉચ્ચતર પગાર ધોરણ મળવાપાત્ર થશે. તેમજ હિન્દી પરીક્ષા અને કોમ્પ્યુટર કૌશલ્ય તાલીમ પરીક્ષા (સી.સી.સી.) પરીક્ષા માટે સામાન્ય વહીવટ વિભાગની વખતો વખતની સૂચનાઓ ધ્યાને લઇ કાર્યવાઠી કરવાની રહેશે.


(૪) બિન સ૨કા૨ી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના બિન શૈક્ષણિક કર્મચારીઓને તુરંત જ યોજાનાર ઈમિક ખાતાકીય પરીક્ષામાં અનિવાર્યપણે ઉપસ્થિત થઇને નિયત તકમાં ખાતાકીય પરીક્ષા પાસ કરવાની શરતે પાત્રતાની તારીખથી ઉચ્ચતર પગાર ધોરણ મંજૂર કરવાની માંગણી બાબતે નાણા વિભાગે જણાવેલ છે કે, પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ કોઇ પણ કેસમાં શરતી મંજૂર થઇ શકશે નહિ. જ્યારે બીજું ઉચ્ચતર પગાર ધોરણ નાણા વિભાગના તા ૧૨/૦૮/૨૦૦૯ના ઠરાવ ક્રમાંક પગ૨-૧૦૦૯-૮૦-મ ની જોગવાઈ દયાને લઇ શરતી મંજૂર કરી શકાશે. વધુમાં હિન્દી પરીક્ષા અને કોમ્પ્યુટર કૌશલ્ય તાલીમ પરીક્ષા (સી સી સી ) પરીક્ષા માટે સામાન્ય વહીવટ વિભાગની વખતો વખતની સૂચનાઓ ધ્યાને લઈ કાર્યવાહી કરવાની રહેશે.

ઉક્ત કર્મચારીઓ માટે તાત્કાલિક ખાતાકીય પરીક્ષાનું આયોજન કરવા અંગેની જરૂરી કાર્યવાહી કરવા પણ આથી સૂચિત કરવામાં આવે છે, જેથી ભવિષ્યમાં અન્ય પ્રશ્નો ઉપસ્થિત ન થાય.



WhatsApp Group Join Now

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

WhatsApp ગ્રૂપમાં જોડાવો!