સેટિંગમાં જઈને કરો 1 કામ, ફોનની સ્પિડ વધી જશે 3 ગણી

શું તમારો સ્માર્ટફોન વારંવાર હેંગ થાય છે? શું તમને મેસેજ ટાઇપ કરવાથી માંડીને એપ ખોલવા સુધીના કોઈપણ કામ માટે રાહ જોવી પડે છે? જો આવી સમસ્યા હોય તો તમારો ફોન સ્લો થઈ ગયો છે. ફોનની સ્પિડ ઘટવા માટે અનેક કારણો જવાબદાર છે જેમ કે મેમરી ફુલ થઈ જવી અથવા તો એમાં વાઇરસ આવી જવો. જોકે એક એવી ટ્રીક છે જે ટ્રાય કરવાથી ફોનની સ્પિડ પહેલાંથી ત્રણ ગણી વધી શકે છે.

1. પહેલાં ફોન સેટિંગમાં જાઓ અને પછી અબાઉટ પર ક્લિક કરો.
2. આ ક્લિક કરવાથી બિલ્ડ નંબરનું ઓપ્શન જોવા મળશે જેના પર 5-7 વખત ટેપ કરવું પડશે.
3. 5-7 વખત ટેપ કરવાથી મોબાઇલ સેટિંગમાં જ ડેવલોપર ઓપ્શન ઓપન થઈ જશે. હવે એના પર ટેપ કરો.
4. અહીં તમને ત્રણ ઓપ્શન window tramsition, scale, Animator Duration Scale, Simulate secondary display જોવા મળશે.
5. આના પર વારંવાર ટેપ કરીને એને બંધ કરી દો. આ એનિમેશન ફોનનો ઘણો બધો ડેટા વાપરે છે અને સાથેસાથે એની RAM અને મેમરી પણ વાપરે છે.

WhatsApp Group Join Now

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

WhatsApp ગ્રૂપમાં જોડાવો!