તબીબી ભથ્થુ:બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓના Medical allowance માં વધારો કરવા બાબત
તબીબી ભથ્થુ માં વધારો
ગુજરાત ૨ા૨કા૨ દ્વારા બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓના તબીબી ભથ્થુ માં વધારો કરવામાં આવેલ છે
તબીબી ભથ્થુ જુનું ૩૦૦ રૂપિયા હતું
રાજ્યની બિન સરકારી અનુદાનીત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓને વંચાણે લીધા ક્રમાંક (૨) સામેના તા.૨૬/૦૫/૨૦૧૪ના ઠરાવથી રૂ.૩૦૦- પ્રતિ માસ
તબીબી ભથ્થુ ચૂકવવામાં આવે છે. નાણા વિભાગના વંચાણે લીધા ક્રમાંક(૩) સામેના તા.૨૪/૦૯/૨૦૨૨ના ઠરાવથી ૨ાજ્ય સરકારના તેમજ પંચાયત સેવાના કર્મચારીઓ અને પેન્શનરોને મળતા પ્રતિ માસ રૂ.૩૦૦-ના તબીબી ભથ્થુ માં વધારો કરી પ્રતિ માસ રૂ.૧૦૦૦- ચૂકવવાનું ઠરાવેલ છે.
તબીબી ભથ્થુ રૂ.300 થી વધારી રૂ.1000 થયું.
કમિશ્નરશ્રી શાળાઓની કચેરી દ્વારા વંચાણે લીધા ક્રમાંક (૪) સામેના તા.૨૭/૦૯/૨૦૨૨ના પત્રથી બિન સ૨કા૨ી અનુદાનિત માધ્યમક અને ઉચ્ચતર માધ્યમક શાળાઓના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓને મળવાપાત્ર પ્રતિ માસ રૂ.૩૦૦- તબીબી ભથ્થુ માં વધારો કરી પ્રતિ માસ રૂ.૧૦૦૦- કરવા દરખારત કરેલ હતી. આ બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી.
તબીબી ભથ્થુ નવું ૧૦૦૦ રૂપિયા
પુખ્ત વિચારણાને અંતે, રાજ્ય ૨ા૨કા૨ના કર્મચારીને કેશલેશ મેડીક્લેમ આપવાની નીતિ વિષયક બાબતે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા જે કોઈ નિર્ણય થયેથી, આ યોજનામાં ફરજિયાત જોડાવવાની શરતે બિન સરકારી અનુદńનત માર્થામક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શૈર્માણક અને બિન શૈક્ષણિક કર્મચારીઓને મળતા પ્રતિ માસ રૂ.૩૦૦-ના તબીબી ભથ્થુ માં વધારો કરી પ્રતિ માસ રૂ.૧૦૦૦- (અંકે રૂપિયા એક હજાર પૂરા) તબીબી ભથ્થુ ચૂકવવાની આથી મંજૂરી આપવામાં આવે છે.
WhatsApp Group
Join Now
1 ટિપ્પણીઓ
ભાઈ આ ક્યું ટેમ્પ્લેટ છે જણાવશો
જવાબ આપોકાઢી નાખો