Amul Milk Price Hike : આવતીકાલે સવારે તમારે દૂધની થેલીના ચૂકવવા પડશે આટલા રૂપિયા, થયો ભાવ વધારો

  તાજેતર થોડા દિવસો અગાઉ સુમુલ ડેરી (Sumul Dairy) એ એક લિટરે દુધમાં 2 રૂપિયાનો વધારો કર્યો હતો. ત્યારબાદ હવે  અમૂલે (Amul) પણ દૂધના ભાવમાં વધારા કર્યો છે. અમૂલે ડેરી (Amul Dairy) એ પ્રતિ લિટર દૂધના ભાવમાં બે રૂપિયાનો વધારો કર્યો છે. આ ભાવવધારો આવતીકાલથી લાગૂ પડશે. 

જેથી હવે આવતીકાલે જ્યારે તમે દૂધ (Milk) ની થેલી લેવા જાવ અને દુકાનદાર એક રૂપિયો વધુ માંગે તો એમાં નવાઇ નહી. આવતીકાલથી 500 મીલીની દૂધની થેલી એક રૂપિયો મોંઘી થઈ જશે. આ ભાવ વધારો તમામ બ્રાંડના દૂધમાં થયો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે અમુલ ગોલ્ડ (Amul Gold) 500 મીલી પહેલા 28 રૂપિયે હવે 29 રૂપિયે મળશે. આ પ્રમાણે તેજ રીતે અમૂલ તાજા, શક્તિ, ટી સ્પેશિય સહિતની તમામ બ્રાંડના દૂધ તમામાં લિટરે બે રૂપિયાનો વાધારો કરાયો છે. 

WhatsApp Group Join Now

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

WhatsApp ગ્રૂપમાં જોડાવો!