ખાસ સૂચના: નામ. હાઇકોર્ટમાં દાખલ થયેલ એસ.સી.એ.નં ૨૦૭૨૬/૨૦૧૬ તથા ૨૦૭૨૭/૨૦૧૬માં તા.૧૪/૧૨/૨૦૧૬ના રોજ થયેલ ઓરલ આદેશ મુજબ સરકારી વકીલશ્રીના કાર્યાલયના તા.૧૪/૧૨/૨૦૧૬ના પત્ર મુજબ ત્રીજા રાઉન્ડનો તા.૧૫/૧૨/૨૦૧૬ના રોજ યોજાનાર શાળા પસંદગી અંગેનો કેમ્પ હાલ તુરત સ્થગિત રાખવામાં આવે છે. આથી ત્રીજા રાઉન્ડના ઉમેદવારોએ હાલ તુરત શાળા પસંદગી અંગેના કેમ્પમાં ઉપસ્થિત થવાનું રહેશે નહીં. ત્રીજા રાઉન્ડની શાળા પસંદગી અંગેના કેમ્પની તારીખ હવે પછી જાહેર કરવામાં આવશે.
WhatsApp Group
Join Now
0 ટિપ્પણીઓ